સ્નેહલતા (ચલચિત્ર)

ગુજરાતી ફિલ્મ (૧૯૩૬)

સ્નેહલતા, જેને ભારત કી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ૧૯૩૬ની ગુજરાતી અને હિન્દી ભાષાની ફિલ્મ છે. તેના દિગ્દર્શક બળવંત ભટ્ટ હતા અને નિર્માતા વિજયશંકર ભટ્ટ હતા.

સ્નેહલતા
દિગ્દર્શકબળવંત ભટ્ટ
નિર્માતાવિજયશંકર ભટ્ટ
કલાકારો
  • જયંત
  • ગુલાબ
  • પન્ના
  • ઉમાકાંત
  • રાજકુમારી
  • શિરીન બાનુ
  • લાલોભાઈ
સંગીતલાલુભાઈ નાયક
નિર્માણ
નિર્માણ સંસ્થા
પ્રકાશ પિકચર્સ
રજૂઆત તારીખ
૧૯૩૬
દેશભારત
ગુજરાતી, હિન્દી

આર્થિક સફળ કોલેજ યુવાન સુધાકર એ સ્નેહલતાના પ્રેમમાં પડે છે. પ્રેમકથામાં પ્રણયત્રિકોણ થાય છે અને દુઃખદ અંત આવે છે.[]

કલાકારો

ફેરફાર કરો

કલાકારો નીચે મુજબ છે:[]

  • જયંત
  • જયંત
  • ગુલાબ
  • પન્ના
  • ઉમાકાંત
  • રાજકુમારી
  • શિરીન બાનુ
  • લાલોભાઈ
  • જય રાઈટર

નિર્માણ

ફેરફાર કરો

જ્યારે બોલતી ફિલ્મો શરૂ થઈ ત્યારે બળવંત ભટ્ટ અને વિજયશંકર ભટ્ટે પ્રકાશ પિક્ચર્સની સ્થાપના કરી. સંસારલીલા (૧૯૩૪) ની સફળતા બાદ, તેઓએ ગુજરાતી તેમજ હિન્દીમાં શ્વેત-શ્યામ ફિલ્મ સ્નેહલતાનું નિર્માણ કર્યું.[]

સ્નેહલતા/ભારત કી દેવી
Soundtrack album
લાલુભાઈ નાયક
દ્વારા
રજૂઆત૧૯૩૬
શૈલીફિલ્મ સંગીત
ભાષાહિન્દી-ગુજરાતી
બાહ્ય ધ્વનિ
  www.youtube.com/watch?v=19nd121TaTE&list=OLAK5uy_lkrfZnzPBKkd0wGjLOBQGKFpFsGqKVR3U&index=1

તમામ ગીતો વિજયશંકર ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે ; તમામ સંગીત લાલુભાઈ નાયકે આપ્યું છે.

ટ્રૅક સૂચિ
ના. શીર્ષક ગાયકો લંબાઈ
૧. "સંભાલ કર રખ કદમ" રાજકુમારી દુબે
૨. "તુમ હો કિસી કે ઘર કે ઉજાલે" રાજકુમારી દુબે
૩. "મૂરખ મન ભરમાને" રાજકુમારી દુબે
૪. "હે ધન્ય તુ ભારત નારી" રાજકુમારી દુબે

ગુજરાતી

ફેરફાર કરો

આ ફિલ્મના ગુજરાતી ગીતો લોકપ્રિય થયા હતા.[]

ટ્રૅક સૂચિ
ના. શીર્ષક ગાયકો લંબાઈ
૧. "તમે મારા દેવના દીધેલ છો" રાજકુમારી દુબે ૩:૧૧
૨. "તમે હાર્યા અમારી છે જીત માનોને તમે માનઘેલા"
૩. "પળપળ અમારી આંખથી આઘાં કદી જાશો નહિ"
૪. "આવો નસીબ અજમાવવા ખુલ્લાં અમારાં દ્વાર છે"
૫. "સુરાના શુદ્ધ પ્રેમીને બધાં રસપાન ઓછાં છે"
૬. "ક્યાં છે મુસાફર સુખ જગતમાં ફોગટ ફાંફાં મારે"
૭. "ગઈ આજ જગત તું ત્યાગી થઈ અમર પૂરી અનુરાગી"
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ થાનકી, હરસુખ. "સ્નેહલતા". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2024-03-01.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો