સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ; Pancreas) એ શરીરમાં જઠર અને નાના આંતરડાની વચ્ચે આવેલું એક અંગ છે, જેમાં પાચક રસો (સોમાટોસ્ટેટિન, પેન્ક્રિયાટિક પોલિપેપ્ટાઇડ બને છે. આ પાચક રસોનો સ્ત્રાવ થવાને કારણે નાના આંતરડામાં વિટામીનોનું શોષણ થવાથી તેમ જ ખોરાકમાંના કાર્બોહાઇડ્રેટ, પ્રોટિન તથા ચરબીનું પાચન થવાને કારણે પાચનક્રિયા સરળ બને છે.

Pancreas
A diagram of the pancreas
1: Head of pancreas
2: Uncinate process of pancreas
3: Pancreatic notch
4: Body of pancreas
5: Anterior surface of pancreas
6: Inferior surface of pancreas
7: Superior margin of pancreas
8: Anterior margin of pancreas
9: Inferior margin of pancreas
10: Omental tuber
11: Tail of pancreas
12: Duodenum
Latin Pancreass (Greek: Pankreas)
Gray's subject #251 1199
Artery inferior pancreaticoduodenal artery, anterior superior pancreaticoduodenal artery, posterior superior pancreaticoduodenal artery, splenic artery
Vein pancreaticoduodenal veins, pancreatic veins
Nerve pancreatic plexus, celiac ganglia, vagus[૧]
Precursor pancreatic buds
MeSH Pancreas

સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન અને ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે, જેના કારણે શરીરમાં શર્કરાનું પ્રમાણ જળવાય રહે છે. જ્યારે શરીરના લોહીમાં સુગરનું પ્રમાણ વધે ત્યારે ઈન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે, જ્યારે લોહીમાં સુગરનું પ્રમાણ ઘટે ત્યારે ગ્લુકાગોનનો સ્ત્રાવ થાય છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Physiology: 6/6ch2/s6ch2_30 - Essentials of Human Physiology