હરીશ ખરે વરિષ્ઠ પત્રકાર છે. તેઓ ઇ.સ. ૨૦૦૯-૨૦૧૨ દરમિયાન ભારતના ૧૪મા વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહ્યા હતા.

હરીશ ખરે
રાષ્ટ્રીયતાભારતીય
સાથી(ઓ)રેન્ના ઝાબવાલા

બાહ્ય કડીઓ ફેરફાર કરો