હરે કૃષ્ણ મંદિર, ટોરોન્ટો
હરે કૃષ્ણ મંદિર એ ૨૪૩ એવન્યુ રોડ, ટોરોન્ટો, ઑન્ટેરિઓ રાજ્ય, કેનેડા ખાતે આવેલ છે. આ ઈમારત ખાતે ભૂતપૂર્વમાં એવન્યુ રોડ ચર્ચ હતું.
આ ઈમારત ૧૮૯૯ના વર્ષમાં બનાવવામાં આવી હતી અને એ સમયે પ્રેસ્બિટેરિયન ચર્ચ ઓફ કોવેનન્ટના વહીવટ હેઠળ કાર્યરત હતી.[૧]
આ ઇમારતનું સ્થાપ્ત્ય ટોરોન્ટોના સ્થપતિઓ (આર્કિટેક્ટ્સ) ગોર્ડન અને હેલીવેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ "City of Toronto – Doors Open 2011 – Hare Krishna Temple". મૂળ માંથી 2013-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-26.
- એલન બ્રાઉન – ધ મીસીંગ પ્લેક્યૂસ પેજ[હંમેશ માટે મૃત કડી] (The Missing Plaques Page)