હાથીયાગોર બૌદ્ધ ગુફાઓ
હાથીયાગોર બૌદ્ધ ગુફાઓ (Hathiagor Buddhist Caves) ભારત દેશના રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ જિલ્લામાં પગારીયા ગામ ખાતે આવેલ છે. આ ગુફાઓ હાથીયાગોર કી પહાડી નામથી ઓળખાતી ટેકરી પર આવેલ છે. આ જૂથમાં કુલ પાંચ ગુફાઓ છે, જેનું માપ ૫ મીટર x ૫ મીટર x ૭ મીટર છે. ગુફાઓ નજીક એક સ્તૂપ પણ આવેલ છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Jaipur Circle, ASI. "BUDDHIST CAVES, HATHIAGOR". Archaeological Survey of India. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૩.