હિંદુ અવિભક્ત પરિવાર એટલે કે Hindu Undivided Family (HUF) એ ૧૯૬૧ના આવકવેરાના કાયદાની કલમ ૨(૩૧)[૧] મુજબ અલગ કરપાત્ર એકમ માનવામાં આવે છે. HUF બનાવીને કોઈ પણ હિંદુ પરિવાર વંશ તરફથી મળતી મિલકતના વેચાણ કે ભાડા દ્વારા કે સગા-સબંધી-મિત્રો દ્વારા મળેલી ભેટ પર મળેલી આવક પર આવકવેરો બચાવી શકે છે. હિંદુની સાથે સાથે બૌદ્ધ, જૈન અને શીખ કુટુંબ પણ HUF બનાવી શકે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "I AM : HUF". www.incometaxindia.gov.in. મેળવેલ 2020-10-24.