હીરો સ્પ્લેન્ડર

મોટરસાઇકલ

હીરો સ્પ્લેન્ડર (અથવા હીરો હોન્ડા સ્પ્લેન્ડર) મોટરસાયકલોની શ્રેણી છે. જેમાં આશરે ૧૦૦ અને ૧૧૦ સી.સી. વાહન ચાલક યંત્ર છે. હીરો મૂળરૂપે જાપાની કંપની છે, જે બે પૈડાં વાળી મોટરસાઇકલ બનાવે છે. ૧૯૯૪માં હીરો સ્પ્લેન્ડર ભારતીય શાખા દ્વારા લોંચ કરવામાં આવી હતી.[] []તે ભારતની સૌથી લોકપ્રિય મોટરસાયકલોમાં ની એક છે.[] []

  • ૧૯૯૪માં સ્પ્લેન્ડર ૯૭.૪ સી.સી.વાહન ચાલક યંત્ર અને ૭.૪ હોર્સપાવરથી સજ્જ હતું. તેને ૨૦૦૪માં સ્પ્લેન્ડર પ્લસ (સ્પ્લેન્ડર +) માં પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.[] તેમાં વધારે પ્રકાશ આપતી મુખ્ય લાઈટ અને સુધારો કરેલી મોટર સાઇકલની પાછળની લાઈટ હતી.
  • ૨૦૦૫માં સ્પ્લેન્ડર પ્લસમાં એક નવું પુનરાવર્તન કરવામાં આવ્યું, જેનું નામ કંપનીએ સુપર સ્પ્લેન્ડર તરકે રજૂ કર્યું. સુપર સ્પ્લેન્ડરના કેટલાક મોટા ફેરફારો જેવાકે, આંકડાવાળું વાહનની ગતિ દર્શાવનાર ઘડિયાળ, આગળના પૈડામાં ડિસ્ક બ્રેક્સ અને મિશ્ર ધાતુના પૈડાં જેવા ફેરફારો હતા.[]
  • પહેલી પેઢીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ ૧૯૯૪માં સીડી ૧૦૦ના અનુગામી તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. વિજળીથી ચાલું થતું વાહન ચાલક યંત્ર ૨૦૧૧માં વેચવાનું શરૂ થયું. સ્પ્લેન્ડર ઓક્ટોબર ૨૦૧૬માં ૨૫,૦૦૦૦થી વધુ મોટરસાયકલો સાથે સૌથી વધુ વેચાણ કરતી મોટરસાયકલ હતી. ત્યારપછી ઓક્ટોબર ૨૦૧૯માં હોન્ડા એક્ટિવા સ્પ્લેન્ડરથી વધુ વેચાતી બે પૈડાં વાળી મોટરસાઇકલ બની હતી.
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "The History of Splendor Series in India". web.archive.org. 2015-09-29. મૂળમાંથી અહીં સંગ્રહિત 2015-09-29. મેળવેલ 2020-09-09.CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Hero Splendor to turn 20! - Rediff Getahead". web.archive.org. 2018-03-22. મૂળમાંથી અહીં સંગ્રહિત 2018-03-22. મેળવેલ 2020-09-09.CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Hero Splendor Reclaims No. 1 Position in Two Wheeler Market - NDTV CarAndBike". web.archive.org. 2018-03-22. મૂળમાંથી અહીં સંગ્રહિત 2018-03-22. મેળવેલ 2020-09-09.CS1 maint: bot: original URL status unknown (link)