હૃતા દુર્ગુલે (જન્મ: ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૩) એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે.[૧]

હૃતા દુર્ગુલે
જન્મની વિગત
હૃતા દુર્ગુલે

(1993-09-12) 12 September 1993 (ઉંમર 30)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૨૦૧૨ - હાલમાં
જીવનસાથી
પ્રતીક શાહ (લ. 2022)

અંગત જીવન ફેરફાર કરો

હૃતાએ તેના બોયફ્રેન્ડ ટીવી અને ફિલ્મ ડાયરેક્ટર પ્રતીક શાહ સાથે ૧૮ મે ૨૦૨૨ના રોજ લગ્ન કર્યા હતા.[૨]

કારકિર્દી ફેરફાર કરો

તેણીએ સ્ટાર પ્રવાહની દુર્વા (૨૦૧૩) સાથે ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ મરાઠી ફિલ્મ અનન્યાથી મોટા પડદે પ્રવેશ કર્યો હતો. ઝી યુવાના ફુલપાખરુમાં તેણીના વૈદેહીના ચિત્રાંકનથી તેણી પ્રસિદ્ધિ પામી હતી.[૩]

૨૦૨૧માં, તેણીએ સોની મરાઠીના સિંગિંગ રિયાલિટી શો સિંગિંગ સ્ટારનું આયોજન કર્યું. હાલમાં, તે ઝી મરાઠીની મન ઉદુ ઉદુ ઝાલામાં દીપિકા દેશપાંડેની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Happy Birthday Hruta Durgule: Sayali Sanjeev to Lalit Prabhakar, Marathi actors wish the actress". The Times of India (અંગ્રેજીમાં). 2020-09-12. મેળવેલ 2021-01-28.
  2. "Hruta Durgule gets engaged with beau Prateek Shah - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2022-02-09.
  3. "I am not in a hurry: Durva fame actress "Hruta Durgule"". Hindustan Times (અંગ્રેજીમાં).
  4. "Hruta Durgule excited to share screen with Ajinkya Raut, says "Coming Back Home Wali feeling" - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-01.