વર્ષો થી ભારત દેશ માસોના ના દાગીના નુ ચલન બાધા દેશો કરતા ભારત મા સોઉ થી વધુ છે,અને ગ્રાહક દાગીના ની શુધ્ધા ની બાબત મા અજાણ છે,પરતુ ૮ વર્ષો થી ભારત માનક બુયોરો એ જે(બી.આઇ.એસ) સોના ચાંદી માટે એક પ્રમાણ નક્કી કરવા મા આવ્યુ છે,જે દાગીના ની શુદધતા નક્કી કરે છે,જેના કારણે ગ્રાહક ને શુદ્ધ્ દાગીના મળી રહે,પહેલા દાગીના મા ૨૨કેરેટ,૨૩કેરેટ જેવા માર્ક કરી આપવા મા આવતા પરતુ હવે દાગીના મા કેટલા પ્રમાણ મા સોનુ છે તે દર્શાવવા મા આવે છે.જેમ કે ૮૭૫(૨૧),૯૧૬(૨૨),૯૫૮(૨૩),૯૯૯(૨૪)જેવા માર્કે કરવા મા આવે છે.બી.આઇ.એસ

ચિત્ર:916.gif