૨૦૧૭ની ગુજરાતી ફિલ્મોની યાદી

આ ૨૦૧૭ માં પ્રકાશિત થનાર ગુજરાતી ભાષાની ફિલ્મોની યાદી છે.

અનુક્રમણિકા

જાન્યુઆરી–માર્ચફેરફાર કરો

પ્રકાશન નામ શૈલી નિર્દેશક કાસ્ટ પ્રાપ્તિસ્થાન
૬ જાન્યુઆરી તુ મારો દોસ્તાર ડ્રામા વિક્રમ ચૌહાણ અર્જુન ચૌહાણ, મિહિર ત્રિવેદી [૧]
૧૩ જાન્યુઆરી હમીર એકશન અશોક પટેલ રવિ કિશન, હિતેન કુમાર, ચાંદની ચોપરા, હિના રાજપૂત [૨]
ગ્રાન્ડ હલી કૉમેડી દેવાંગ પટેલ દેવાંગ પટેલ, હસમુખ ભાવસાર, સિદ્ધિ ઈદ્નાણી, ખેવના રાજ્યગુરુ [૩]
જાનુ મારી લાખોમાં એક રોમાંસ ભગવાન વાઘેલા નેહા સોની, જીગ્નેશ કવિરાજ, હિતુ કનોડિયા, નરેશ કનોડિયા [૪]
શુભ આરંભ ડ્રામા અમિત બારોટ હર્ષ છાયા, પ્રાચી શાહ પંડ્યા, ભરત ચાવડા, દીક્ષા જોશી, આર્જવ ત્રિવેદી [૫]
૩ ફેબ્રુઆરી ગુજ્જુ રોકસ કૉમેડી પટેલ બ્રધર્સ વિપુલ વિઠલાણી, પ્રિયંકા પંચાલ, સ્નેહા સાલ્વી, જયદિપ શાહ, સાજિદ પટેલ [૬]
સાથી  એકશન સાજિદ ખાન જીત ઉપેન્દ્ર, જીતુ પંડ્યા, જયેન્દ્ર મહેતા [૭]
સુપરસ્ટાર રોમાંચક ભાવિન વાડિયા ધ્રુવિન શાહ, રશમી દેસાઈ [૮]
૧૦ ફેબ્રુઆરી અરમાન: સ્ટોરી ઓફ આ સ્ટોરીટેલર ડ્રામા રેહાન ચૌધરી પૂજન ત્રિવેદી, અલીશા પ્રજાપતિ, નેત્રી ત્રિવેદી, પ્રશાંત બારોટ [૯]
ધંત્યા ઓપન ડ્રામા અજય ફણસેકર કિરણ કુમાર, નરેશ કનોડિયા, અનુરાધા પટેલ, માનવ ગોહિલ [૧૦]
લવ વાયરસ કૉમેડી હર્ષદ ગઢવી રવિ શર્મા, સની ખત્રી, કુનાલ પંડયા, મરજીના દિવાન [૧૧]
ઠન ઠન ગોપલ કૉમેડી જયકાર ભોજક ડિમ્પલ ઉપાધ્યાય, જીતેન્દ્ર ઠક્કર, જીગ્નેશ મોદી, રિતિકા જિલ્કા [૧૨]
તૃપ્તિ રહસ્ય સબીર શૈખ ટીકુ તલસાણીયા, સંજય મૌર્ય, ઝીલ જોશી, આયુષ જાડેજા [૧૩]
૧૭ ફેબ્રુઆરી કેરી ઓન કેસર કૉમેડી વિપુલ મેહતા સુપ્રિયા પાઠક, દર્શન જરીવાલા, અવની મોદી [૧૪]
દુનિયાદારી કૉમેડી શીતલ શાહ મલ્હાર ઠાકર, આર્જવ ત્રિવેદી, એશા કંસારા [૧૫]
૨૪ ફેબ્રુઆરી ફોડી લઈશું યાર કૉમેડી સત્યેન વર્મા વિશાલ સોલંકી, અલીશા પ્રજાપતિ, ચિંતન દવે, કોયલ શેવાલે, કૃષ્ણ જોશી, નૈતિક દેસાઈ અને વિવેક પાઠક [૧૬]
લાસ્ટ ચાન્સ ડ્રામા વિજય લિમ્બાચિયા સંજય મૌર્ય, ચિંતન પંચાલ, શાલિની પંડે, નિસર્ગ શાહ, પ્રતીક રાઠોડ [૧૭]
૩ માર્ચ મેડ ફોર ઇચ અધર ડ્રામા આશિષ વ્યાસ, જીગ્નેશ સોની અભિજિત સમેત્રિય, નીલમ ગાંધી [૧૮]
ઓ! તારી રોમાંચક તપન વ્યાસ જાનકી બોડીવાળા, જયેશ મોરે, પ્રતીક રાઠોડ, રેવંતા સારાભાઈ [૧૯]
૧૦ માર્ચ લવ સ્ટોરી માં લોચો પડયો કૉમેડી મનોજ નથવાણી  હેમંત ઝા, ધવન મેવાડા, મેઘા જોશી, ગ્રીષ્મ મેહતા [૨૦]
૧૭ માર્ચ દેવાંગ રોમાંચક ઈરસન ત્રિવેદી પ્રિયંક, અનિતા પુરસ્વાની, મીહિત રાવલ [૨૧]
૨૪ માર્ચ પેલા અઢી અક્ષર રોમાંસ કુનાલ શાહ અંશુલ ત્રિવેદી, ભક્તિ કુબાવત, પાર્થ ઓઝા, કૌશલ શાહ [૨૨]

એપ્રિલ-જૂનફેરફાર કરો

પ્રકાશન નામ શૈલી નિર્દેશક કાસ્ટ પ્રાપ્તિસ્થાન
૧૩ એપ્રિલ લવ લગન ને લોચા કૉમેડી સબ્બીર કુરેશી જાસ્મીન પટેલ, ભાવિક ભોજક, મહી શર્મા, નિશા સાહા [૨૩]
૨૧ એપ્રિલ લવ લફરું લગન કૉમેડી હિમાંશુ પટેલ ચારુબેન પટેલ, શિવની પુરોહિત, જીત ઉપેન્દ્ર, ચિની રાવલ [૨૪]
મોનાલિસા ડ્રામા ઇકબાલ મુનશી લાઇનેશ ફાંસે, રાગી જાની, ભરત ઠક્કર, હસમુખ ભવાસર [૨૫]
૧૯ મે કરસદાસ પે એન્ડ યુઝ કૉમેડી કૃષ્ણદેવ યાજ્ઞિક મયૂર ચૌહાણ, દિકશા જોશી, હેમંગ શાહ, જય ભટ્ટ, ચેતન દૈયા [૨૬]
૨૬ મે સમય ચક્ર રોમાંસ અમર કુમાર જાડેજા આકાશ શાહ, એપેક્ષા પટેલ, ચંદન રાઠોડ, ધર્મેશ વ્યાસ [૨૭]
૨ જૂન આવ તારૂ કરી નાખું ડ્રામા રાહુલ મેવાવાલા તિકુ તાલસાનિયા, મોનલ ગજ્જર, અમર ઉપાધ્યાય, આદિત્ય કપડિયા, તનવી ઠક્કર [૨૮]
૯ જૂન બેન્ડ બાજા બાબુચક કૉમેડી રાહુલ તિવારી ભાવેશ વિસાવાડિયા, મોહસિન શેખ, પાર્થ રાવલ, ધવલ નખુઆ, પાલક સિંઘ [૨૯]
૩૦ જૂન રિયુનિયન - ચલો પાછા મલીયે ડ્રામા મંગલ ગઢવી વનરાજ સિસોધ્યા, ફોરામ મેહતા, રવિ શર્મા, દીપાલી ઠાકરે [૩૦]

જુલાઈ-સપ્ટેમ્બરફેરફાર કરો

પ્રકાશન નામ શૈલી નિર્દેશક કાસ્ટ પ્રાપ્તિસ્થાન
૭ જુલાઈ  રોક ટોક ડ્રામા  ભારત સંત નિક્કીશા રંગવાલા, મેહુલ ભોજાક [૩૧]
૧૪ જુલાઈ કેશ ઓન ડિલિવરી રોમાંચક નીરજ જોષી મલ્હાર ઠાકર, વ્યોમા નંદી, દર્શન જરીવાલા, અનંગ દેસાઈ [૩૨]
ગાંધી ની ગોલમાલ કૉમેડી ઘનશ્યામ પટેલ કવિન દવે, રાજ જાતનિયા, યતિન પરમાર, શેખર શુક્લા [૩૩]
૨૧ જુલાઈ ચોર બાની થણગાટ કરે કૉમેડી રાહુલ ભોલે અમિત મિસ્ત્રી, પ્રેમ ગઢવી, બિજલ જોશી, નિર્મિત વૈષ્ણવ [૩૪]
૨૮ જુલાઈ તું મારી અસપાસ છે રોમાંચક નિલેશ પટેલ યતિન પરમાર, રાજ જાતનિયા, શ્રીયા તિવારી, હાર્દિકા જોશી [૩૫]
વિટામિન શિ રોમાંસ ફૈઝલ હાસ્મી ધ્વનિત ઠાકર, ભક્તિ કુબવત, કુરુશ દેબૂ [૩૬]
૪ ઓગસ્ટ રોલ નં. ૫૬ ડ્રામા ભાવિન ત્રિવેદી હેત દવે, શ્રુતિ ઘોલાપ, અશોક કુમાર બેનીવાલ, અખિલેન્દ્ર મિશ્રા [૩૭]
વોસ... અપ! જિંદગી કૉમેડી મનોજ લાલવાણી રવિશ દેસાઈ, સોનુ ચંદ્રપાલ, પ્રેમ ગઢવી, જિનલ બેલાની [૩૮]
૧૧ ઓગસ્ટ દીકરા રાખજે વર્દિની લાજ એકશન ડી. મેવાળ રાકેશ પાંડે, મનીષા ત્રિવેદી, રવિ કાલે [૩૯]
જીવ થી વાલી મારી જાનુડી ડ્રામા પ્રવીણ ચૌધરી જિજ્ઞેશ કવિરાજ, ચિની રાવલ [૪૦]
૧૮ ઓગસ્ટ તમ્બૂરો કૉમેડી શૈલેશ શંકર મનોજ જોશી, પ્રતિક ગાંધી, પ્રિયા નાયર, ભરત ચાવડા [૪૧]

સંદર્ભોફેરફાર કરો

 1. "તુ મારો દોસ્તાર". Retrieved ૫ જાન્યુઆરી ૨૦૧૭. 
 2. "વ્". Retrieved ૧૩ જાન્યુઆરી ૨૦૧૭. 
 3. "ગ્રાન્ડ હલી". Retrieved ૧૧ જાન્યુઆરી ૨૦૧૭. 
 4. "જાનુ મારી લાખોમાં એક". Retrieved ૧૩ જાન્યુઆરી ૨૦૧૭. 
 5. "શુભ આરંભ". Retrieved ૧૧ નવેમ્બર ૨૦૧૬. 
 6. "Gujju Rocks". Retrieved ૩૦ જાન્યુઆરી ૨૦૧૭. 
 7. "સાથી". Retrieved ૨ ફેબ્રુઆરી ૨૦૧૭. 
 8. "સુપરસ્ટાર(ગુજરાતી)". Retrieved ૨ ફેબ્રુઆરી ૨૦૧૭. 
 9. "અરમાન: સ્ટોરી ઓફ આ સ્ટોરીટેલર". Retrieved ૧૦ જાન્યુઆરી ૨૦૧૭. 
 10. "ધંત્યા ઓપન". 
 11. "લવ વાયરસ". 
 12. "ઠન ઠન ગોપલ". 
 13. "તૃપ્તિ". 
 14. "કેરી ઓન કેસર". ૨૧ એપ્રિલ ૨૦૧૬. 
 15. "દુનિયાદારી(ગુજરાતી)". Retrieved ૧ ફેબ્રુઆરી ૨૦૧૭. 
 16. "ફોડી લઈશું યાર". 
 17. "લાસ્ટ ચાન્સ". Retrieved ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭. 
 18. "મેડ ફોર ઇચ અધર". Retrieved ૧ માર્ચ ૨૦૧૭. 
 19. "ઓ! તારી". Retrieved ૧ માર્ચ ૨૦૧૭. 
 20. "લવ સ્ટોરી માં લોચો પડયો". Retrieved ૧૧ આપ્રિલ ૨૦૧૭. 
 21. "દેવાંગ | ફેસબુક". www.facebook.com. Retrieved ૨૦૧૭-૦૩-૧૧. 
 22. "પેલા અઢી અક્ષર". Retrieved ૨૨ માર્ચ ૨૦૧૭. 
 23. "લવ લગન ને લોચા". Retrieved ૫ એપ્રિલ ૨૦૧૭. 
 24. "લવ લફરું લગન". Retrieved ૧ મે ૨૦૧૭. 
 25. "મોનાલિસા ફિલ્મ". Retrieved ૧ મે ૨૦૧૭. 
 26. "કરસદાસ પે એન્ડ યુઝ". Retrieved ૧૯ મે ૨૦૧૭. 
 27. "સમય ચક્ર". Retrieved ૨૫ મે ૨૦૧૭. 
 28. "આવ તારૂ કરી નાખું". Retrieved ૩૧ મે ૨૦૧૭. 
 29. "બેન્ડ બાજા બાબુચક". Retrieved ૧૨ જૂન ૨૦૧૭. 
 30. "રિયુનિયન - ચલો પાછા મલીયે'". Retrieved ૨૯ જૂન ૨૦૧૭. 
 31. "રોક ટોક". Retrieved ૦૮ જુલાઈ ૨૦૧૭. 
 32. "કેશ ઓન ડિલિવરી". Retrieved ૧૬ જુલાઈ ૨૦૧૭. 
 33. "ગાંધી ની ગોલમાલ". Retrieved ૧૬ જુલાઈ ૨૦૧૭. 
 34. "ચોર બાની થણગાટ કરે". Retrieved ૨૦ જુલાઈ ૨૦૧૭. 
 35. "તું મારી અસપાસ છેaccessdate=૨૮ જુલાઈ ૨૦૧૭". 
 36. "વિટામિન શિ". 
 37. "રોલ નં. ૫૬". 
 38. "વોસ... અપ! જિંદગી ફિલ્મ". www.wassupzindagi.in. Retrieved ૧૮ જુલાઈ ૨૦૧૭. 
 39. "દીકરા રાખજે વર્દિની લાજ". Retrieved ૧૬ ઓગસ્ટ ૨૦૧૭. 
 40. "જીવ થી વાલી મારી જાનુડી". Retrieved ૨૦ ઓગસ્ટ ૨૦૧૭. 
 41. "તમ્બૂરો". Retrieved ૨૦ ઓગસ્ટ ૨૦૧૭. 

બાહ્ય કડીઓફેરફાર કરો