PHP (પ્રોગ્રામિંગ ભાષા)

(PHP(પ્રોગ્રામિંગ ભાષા) થી અહીં વાળેલું)


PHP અથવા પીએચપી એ કોમ્પ્યુટરની સર્વર-સાઇડ સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજ છે. જે ડાયનેમિક વેબ પેજીસ બનાવવા માટે વપરાય છે. પીએચપીની શોધ રેસમસ લર્ડોર્ફે ૧૯૯૫માં કરી હતી. પીએચપી એ PHP તથા GNU GPL પરવાના હેઠળનો મુફ્ત સોફ્ટવેર છે. પીએચપીનું પુરુ નામ શરૂઆતમાં પર્સનલ હોમ પેજ હતું, જે હવે હાયપરટેક્ષ્ટ પ્રીપ્રોસેસર છે. આ સ્ક્રિપ્ટીંગ લેંગ્વેજને HTML ની અંદર વણી શકાય છે. તેમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસની સવલતો પણ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ સ્ટેન્ડઅલોન ગ્રાફીકલ એપ્લિકેશનમાં થાય છે. અત્યારે PHP ૨ કરોડ વેબસાઇટ અને ૧૦ લાખ વેબ સર્વર પર સ્થાપિત છે. []

PHP
પ્રોગ્રામિંગ પેરાડિગમરિફ્લેક્ટિવ,ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ,સર્વસામાન્ય,કાર્યપ્રણાલી
શરૂઆત૧૯૯૫
બનાવનારરાસમસ લેરડૉર્ફ
ડેવલપરધ PHP ગ્રૂપ
સ્થિર પ્રકાશન૫.૪.૮
પ્રકારનબળું, ડાયનેમિક
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણહિપહોપ, ઝેન્ડ એન્જિન,પ્રોજેક્ટ ઝીરો,ફુલાનજર
દ્વારા પ્રભાવિતપર્લ,C++,જાવા,C
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મક્રોસ પ્લેટફોર્મ
લાયસન્સPHP લાયસન્સ
સામાન્ય ફાઈલ એક્સટેન્શન.php ,.phtml, .php4 .php3, .php5, .phps
Wikibooks logo PHP Programming at Wikibooks


સંદર્ભો

ફેરફાર કરો
  1. "Usage Stats for April 2007". મેળવેલ 2008-07-07.