અંબોલી ઘાટસહ્યાદ્રીનો એક પર્વતીય માર્ગ છે. આ ઘાટ પર અંબોલીનું હિલ સ્ટેશન આવેલું છે. તે કોલ્હાપુરથી સાવંતવાડી (અંબોલી થઈને) જવાના માર્ગ પર છે. આ ઘાટ પર ભારે વરસાદ પડે છે અને તે ગાઢ જંગલો, ધોધ અને સુંદર કુદરતી પર્યાવરણ ધરાવે છે.[૧] આ ઘાટ મહારાષ્ટ્રના પ્રવાસીઓના આકર્ષણોમાંનું એક છે.

અંબોલી ઘાટ
સ્થાનમહારાષ્ટ્ર, ભારત
પર્વતમાળાસહ્યાદ્રી

અંબોલી ઘાટ ગોવા જવા માટેનો લોકપ્રિય રસ્તો છે.

દુર્ઘટનાઓ ફેરફાર કરો

૩૧ જુલાઈ ૨૦૧૭ના રોજ, સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે અંબોલી ઘાટમાં ૨૦૦૦ ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી બે પ્રવાસીઓના મૃત્યુ થયા હતા.[૨] [૩] [૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. Adventures Drive Through The 9 Majestic Ghats of Maharashtra
  2. "Disturbing video: Two drunk men fall to their death in Amboli Ghat". 3 August 2017.
  3. "Body of youth who fell into valley in Amboli recovered". 4 August 2017.
  4. "Caught on Camera: 2 Fall into 2,000-Ft Deep Valley in Maharashtra, die".