અંશુમન ગાયકવાડ
પૂર્વ ભારતીય ક્રિકેટર
(અંશુમાન ગાયકવાડ થી અહીં વાળેલું)
અંશુમન ગાયકવાડ (૨૩ સપ્ટેમ્બર ૧૯૫૨ - ૩૧ જુલાઇ ૨૦૨૪) ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી હતા. તેઓ પ્રારંભિક બેટધર (ઓપનીંગ બેટ્સમેન) તરીકે ટીમમાં સામેલ થયા હતા. તેઓ એક-દિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. તેઓ ૨ વખત ભારતીય ટીમના ક્રિકેટ કોચ રહી ચુક્યા હતા.
અંગત માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
પુરું નામ | અંશુમન દત્તાજીરાવ ગાયકવાડ | |||||||||||||||||||||||||||||||||||||||
જન્મ | ૨૩ સપ્ટેમ્બર ૧૯૫૨ બોમ્બે, બોમ્બે સ્ટેટ, ભારત | |||||||||||||||||||||||||||||||||||||||
મૃત્યુ | ૩૧ જુલાઇ ૨૦૨૪ વડોદરા | |||||||||||||||||||||||||||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી | |||||||||||||||||||||||||||||||||||||||
બોલીંગ શૈલી | જમણેરી ઓફબ્રેક | |||||||||||||||||||||||||||||||||||||||
ભાગ | બેટ્સમેન | |||||||||||||||||||||||||||||||||||||||
સંબંધો | દત્તા ગાયકવાડ (પિતા) | |||||||||||||||||||||||||||||||||||||||
આંતરરાષ્ટ્રીય માહિતી | ||||||||||||||||||||||||||||||||||||||||
રાષ્ટ્રીય ટીમ | ||||||||||||||||||||||||||||||||||||||||
ટેસ્ટ પ્રવેશ (cap 135) | ૨૭ ડિસેમ્બર ૧૯૭૪ v વેસ્ટ ઇન્ડિઝ | |||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી ટેસ્ટ | ૩૧ ડિસેમ્બર ૧૯૮૪ v ઇંગ્લેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||
ODI debut (cap ૧૫) | ૭ જૂન ૧૯૭૫ v ઇંગ્લેન્ડ | |||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લી એકદિવસીય | ૨૩ ડિસેમ્બર ૧૯૮૭ v વેસ્ટ ઇન્ડિઝ | |||||||||||||||||||||||||||||||||||||||
કારકિર્દી આંકડાઓ | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
Source: ESPNcricinfo, ૩૧ ડિસેમ્બર ૨૦૦૬ |
૩૧ જુલાઇ ૨૦૨૪ના રોજ વડોદરા ખાતે કેન્સરની બિમારીથી તેમનું અવસાન થયું હતું.[૧]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |