અકરીમોટા તાપ વિદ્યુત મથક
થમૅલ પાવર મથક
અકરીમોટા તાપ વિદ્યુત મથક (અંગ્રેજી:Akrimota Thermal Power Station) એક લિગ્નાઈટ-આધારિત તાપ વિદ્યુત મથક છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના છેર નાની ગામ ખાતે આવેલ છે. આ વિદ્યુત મથક ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે.
સ્થાપિત ક્ષમતા
ફેરફાર કરોઆ વિદ્યુત મથક ૨૫૦ મેગાવોટ (૨x૧૨૫ મેગાવોટ) સ્થાપિત ક્ષમતા ધરાવે છે[૧].
તબક્કો | એકમ સંખ્યા | સ્થાપિત ક્ષમતા (મેગાવોટ) | તારીખ કાર્યરત | સ્થિતિ |
---|---|---|---|---|
તબક્કો- | ૧ | ૧૨૫ | માર્ચ ૨૦૦૫ | કાર્યરત |
તબક્કો- | ૨ | ૧૨૫ | ડિસેમ્બર ૨૦૦૫ | કાર્યરત |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-06.