અગન ચંડુલ

(અગન થી અહીં વાળેલું)

અગન ચંડુલ કે અગન (અંગ્રેજી: Horsfield's Bush Lark, Australasian Bushlark), (Mirafra javanica) એ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણપૂર્વ એશિયાના ઘાસિયા મેદાનોમાં વસતું પક્ષી છે.

અગન ચંડુલ
અગન
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Alaudidae
Genus: 'Mirafra'
Species: ''M. javanica''
દ્વિનામી નામ
Mirafra javanica
Horsfield, 1821

વર્ણન ફેરફાર કરો

આ પક્ષી કથ્થઈ રંગનું હોય છે, જે પર રાખોડી રંગના આડાઅવળા લીટાઓ અને ટપકાંની ભાત ધરાવે છે.

બ્રાયડન, ઓસ્ટ્રેલિયા

સંદર્ભો ફેરફાર કરો

  1. BirdLife International (2012). "Mirafra javanica". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)