અજય યાદવ (જન્મ ૧૮ ડિસેમ્બર ૧૯૮૬) ભારતીય ક્રિકેટ ખેલાડી છે, જે ઝારખંડ[] રણજી ટ્રોફીમાં પ્રથમ કક્ષાના ક્રિકેટમાં રમ્યો હતો. તે જમણેરી બેટ્સમેન અને જમણેરી મધ્યમ-ઝડપી ગોલંદાજ છે.

અજય યાદવ
અંગત માહિતી
પુરું નામઅજય રાધે સિંહ યાદવ
જન્મ૧૮ ડિસેમ્બર ૧૯૮૬
રાંચી, ઝારખંડ
બેટિંગ શૈલીજમણેરી
બોલીંગ શૈલીજમણેરી મધ્યમ-ઝડપી
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા પ્રથમ કક્ષા લિસ્ટ એ ક્રિકેટ ટ્વેન્ટી૨૦
મેચ ૧૮
નોંધાવેલા રન ૩૪
બેટિંગ સરેરાશ ૨.૪૨ ૧.૦૦ ૧.૦૦
૧૦૦/૫૦ ૦/૦ ૦/૦ 0/0
ઉચ્ચ સ્કોર ૮* ૧*
નાંખેલા બોલ ૨૯૨૭ ૫૪ ૨૪
વિકેટો ૫૮
બોલીંગ સરેરાશ ૧૯.૧૫ ૪૯.૦૦ n/a
એક ઇનિંગમાં ૫ વિકેટો n/a
મેચમાં ૧૦ વિકેટો n/a
શ્રેષ્ઠ બોલીંગ ૧૧/૭૩ ૧/૪૯ ૧/૧૧
કેચ/સ્ટમ્પિંગ ૪/– ૦/૦ 0/–
Source: Cricinfo, ૧ જાન્યુઆરી ૨૦૧૭

ઝારખંડ તરફથી તેણે બે ટ્વેન્ટી૨૦ રમેલ છે.[]

અંગત જીવન

ફેરફાર કરો

અજય યાદવના માતા-પિતા તે નાનો હતો ત્યારે મૃત્યુ પામ્યા હતા અને તેણે કુટુંબનો ડેરી વ્યવસાય જીવન નિર્વાહ માટે અપનાવ્યો હતો.[]

  1. "India / Players / Ajay Yadav". ESPNcricinfo. ESPN Inc. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૭.
  2. "Ajay Radhesingh Yadav". CricketArchive. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૭.
  3. "Milking wickets for home team". The Telegraph (Calcutta). ૯ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ માંથી 2017-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો