અઝીમ પ્રેમજી
અઝીમ પ્રેમજી મુંબઇ ખાતે જન્મેલા, ગુજરાતી મુસ્લીમ પરિવારના, તેમ જ ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વિપ્રો ગ્રુપના ચેરમેન હતા.[૧] તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.
અઝીમ પ્રેમજી | |
---|---|
જન્મ | ૨૪ જુલાઇ ૧૯૪૫ |
અભ્યાસ સંસ્થા |
|
વ્યવસાય | વ્યાપારી |
પુરસ્કારો |
|
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Wipro's Azim Premji to hand over baton to son Rishad Premji". The Hindu. 6 June 2019. મેળવેલ September 30, 2020.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર અઝીમ પ્રેમજી સંબંધિત માધ્યમો છે.
- વિપ્રો.કોમ પર માહિતી
- ગુજરાતી વિશ્વકોશમાં અઝીમ પ્રેમજી.
- Gates, Bill (21 April 2011). "Azim Premji". Time. મૂળ માંથી 24 April 2011 પર સંગ્રહિત. મેળવેલ 27 October 2007.
- Smith, David (27 August 2006). "The story of Bangalore Bill". The Guardian. મેળવેલ 9 August 2011.