અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એ અફઘાનિસ્તાનમાં ક્રિકેટનું નિયમન કરનારી આધિકારીક સંસ્થા છે. તેનું મુખ્ય મથક કાબુલમાં છે. અફઘાનિસ્તાન આંતરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદનું પૂર્ણ સભ્ય છે. અતિફ માશલ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન ચૅરમેન છે.[૧]

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ
د افغانستان کريکټ بورډ
Sportક્રિકેટ
Abbreviationએ.સી.બી.
Founded૧૯૯૫
Regional affiliationએશિયા
Affiliation date૨૦૦૧
Locationકાબુલ, અફઘાનિસ્તાન
CoachCricket West Indies ફિલ સિમોન્સ
Official website
[[૧] cricket.af/]]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Atif Mashal Appointed as ACB Chairman". www.skycricket.net (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-15.