અફઘાની (؋ - Afs) એ અફઘાનિસ્તાનનું રાષ્ટ્રીય ચલણ છે,[૧] જેનું નિયમન ડા અફઘાનિસ્તાન બેંક કરે છે. તેને સામાન્યરીતે રીતે ૧૦૦ પલ માં પેટાવિભાગિત કરવામાં આવે છે, જોકે હાલમાં ચલણમાં કોઈ પલ સિક્કાઓ નથી. અફઘાની પહેલાં અફઘાનિસ્તાનનું રાષ્ટ્રિય ચલણ અફઘાન રુપયા હતું.

અફઘાન અફઘાની
افغانۍ
Afghānestān paper money.JPG
ISO 4217
સંજ્ઞાAFN
Denominations
નાણાં ચિહ્ન؋ અથવા Afs[૧]
Demographics
વપરાશકર્તાઓઅફઘાનિસ્તાન
Issuance
Central bankડા અફઘાનિસ્તાન બેંક
 વેબસાઇટwww.centralbank.gov.af

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Da Afghanistan Bank. "Capital Notes Issuance and Auction Archived 2013-05-13 at the Wayback Machine.." Accessed 26 Feb 2011.