અમરસિંહ રાઠવા (૧૯૪૨ – ૧૯૯૦) ભારતીય રાજકારણી હતા. તેઓ ભારતની સંસદના નીચલા ગૃહ લોકસભા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારમાંથી ગુજરાતના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

અમરસિંહ રાઠવા
સંસદ સભ્ય, લોકસભા
પદ પર
૧૯૭૭-૧૯૮૯
અનુગામીનારણભાઈ રાઠવા
બેઠકછોટાઉદેપુર, ગુજરાત
અંગત વિગતો
જન્મ(1942-06-01)1 June 1942
વિજાલી ગામ, છોટાઉદેપુર, બરોડા રાજ્ય, બ્રિટિશ ભારત
મૃત્યુ૧૧ નવેમ્બર ૧૯૯૦
વડોદરા
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીમલીની રાઠવા
સંતાનોરાધીકા રાઠવા, તારણ રાઠવા, અભ્યસિંહ રાઠવા
નિવાસસ્થાનવિજાલી (કવાંટ)

સંદર્ભ ફેરફાર કરો