અમલાપુરમ
અમલાપુરમ ભારત દેશમાં આંધ્ર પ્રદેશ રાજ્યમાં પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલુ શહેર છે. શહેર પંચલીંગપુરમ તરીકે પણ ઓળખાય છે.
અમલાપુરમ
అమలాపురం | |
---|---|
અમલાપુરમ શહેરની એક વ્યસ્ત શેરી | |
અક્ષાંશ-રેખાંશ: 16°34′43″N 82°00′22″E / 16.5787°N 82.0061°E | |
દેશ | ભારત |
રાજ્ય | આંધ્ર પ્રદેશ |
જિલ્લો | પૂર્વ ગોદાવરી |
ઊંચાઇ | ૩ m (૧૦ ft) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૫૩,૨૩૧ |
ભાષાઓ | |
• અધિકૃત | તેલુગુ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયક્ષેત્ર) |
પિનકોડ | ૫૩૩૨૦૧ |
ટેલિફોન કોડ | ૮૮૫૬ |
વાહન નોંધણી | AP 5 |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Maps, Weather, and Airports for Amalapuram, India". www.fallingrain.com. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨૬ જુલાઇ ૨૦૧૪.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર Amalapuram સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |