અમાસ
અમાસ ચંદ્રમાસના કૃષ્ણ પક્ષ કે વદ પક્ષનો પંદરમો દિવસ જે સંપૂર્ણ મહિનાનો છેલ્લો કે ત્રીસમો દિવસ હોય છે. પંચાંગમાં આને ૦)) સંજ્ઞા દ્વારા પણ દર્શાવાય છે. અંગ્રેજીમાં આ દિવસને "ન્યુ મૂન" તરીકે ઓળખવામાં આવે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |