અલવર
અલવાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. અલવારમાં અલવાર જિલ્લાનું મુખ્યાલય છે. આ શહેર નવી દિલ્હીથી ૧૬૦ કિ.મી. દક્ષિણમાં અને જયપુરથી ૧૫૦ કિ.મી. ઉત્તરમાં અરવલ્લીની પહાડીઓની મધ્યમાં સ્થિત છે.
અલવર | |||||||
— city — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 27°20′N 76°23′E / 27.34°N 76.38°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | રાજસ્થાન | ||||||
જિલ્લો | અલવર | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
આ ઐતિહાસિક નગરમાં જોવાલાયક ફત્તેહગંજ ગુંબજ, પુર્જન વિહાર, કંપની બાગ, સિટી પેલેસ, વિજય મંદિર, ઝીલ મહેલ, બાલા કિલ્લા, જય સમન્દ ઝીલ, સિલીસેઢ ઝીલ, કુંડલા વગેરે સ્થળો આવેલાં છે. આ ઉપરાંત અહીં રાજસ્થાની લોકગીતની ઓળખ સમાન સંગીત વાદ્ય ભપંગ જોવા મળે છે.
શાસક
ફેરફાર કરો- પ્રતાપ સિંહ પ્રભાકર બહાદુર (૧૭૭૫–૧૭૯૧), રાઓ રાજા
- બખ્તાવર સિંહ પ્રભાકર બહાદુર (૧૭૯૧–૧૮૧૫), રાઓ રાજા
- બને સિંહ પ્રભાકર બહાદુર (૧૮૧૫–૧૮૫૭), મહારાઓ રાજા
- શેઓદન સિંહ પ્રભાકર બહાદુર (૧૮૫૭–૧૮૭૪), મહારાઓ રાજા
- મંગલ સિંહ પ્રભાકર બહાદુર (૧૮૭૪–૧૮૯૨), મહારાજા
- જય સિંહ પ્રભાકર બહાદુર (૧૮૯૨–૧૯૩૭), મહારાજા
- તેજ સિંહ પ્રભાકર બહાદુર (૧૯૩૭–૧૯૭૧), મહારાજા
- જીતેન્દ્ર સિંહ પ્રભાકર બહાદુર, મહારાજા
ખનિજસંપત્તિ
ફેરફાર કરો- બેરાઈટ્સ(Barytes)
- સોંપ સ્ટોન(Soap Stone)
- કોપર કલે(Copper Clay)
- કોપર ઓર(Copper Ore)
- પાયરોફાયલાઈટ(Pyrophylite)
- સિલિકા સેન્ડ(Silica Sand)
- ફેલ્સપર(Felspar)
- કવાર્ત્ઝ(Quartz)
- ડોલોમાઈટ(Dolomite)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |