અસદુદ્દીન ઓવૈસી ((1969-05-13)13 May 1969, હૈદરાબાદ) એક ભારતીય રાજકારણી છે.[] તેઓ ભારતના રાજકીય પક્ષ ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રમુખ છે.[][][]

અસદુદ્દીન ઓવૈસી
જન્મ૧૩ મે ૧૯૬૯ Edit this on Wikidata
હૈદરાબાદ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Nizam College Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
રાજકીય પક્ષઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન Edit this on Wikidata
પદની વિગત૧૬મી લોકસભાના સભ્ય, ૧૭મી લોકસભાના સભ્ય Edit this on Wikidata

ઓવૈસીનો જન્મ 13 મે 1969ના રોજ હૈદરાબાદ, આંધ્ર પ્રદેશમાં થયો હતો. તેઓ હૈદરાબાદમાંથી લગાતાર 3 વાર સાંસદ રહી ચૂક્યા છે. તેઓ સુલતાન સલાહુદ્દીન ઓવૈસીના દીકરા અમે અકબરુદ્દીન ઓવૈસીના મોટા ભાઈ છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-16.
  2. "No Hot-Spurring - Madhavi Tata". Outlookindia.com. મેળવેલ 21 November 2014.
  3. J. S. Ifthekhar. "With mobile app, Majlis hopes to create buzz on social media". The Hindu. મેળવેલ 21 November 2014.
  4. "After Adopting Social Media MIM President Asaduddin Owaisi Launches Mobile App". Lighthouseinsights.in. મૂળ માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 November 2014.