ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન

ભારતના રાજકીય પક્ષ

એઆઇએમએમ એટલેકે ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMM, ભાષાંતર: સર્વભારતીય મુસલમાની સંઘ) ભારત દેશ અને ખાસ કરીને તેલંગાણા રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે. પક્ષની મુખ્ય કચેરી હૈદરાબાદના જૂના શહેરમાં આવેલી છે. તે પક્ષના મૂળ 1927માં બ્રિટિશ ભારતનાં હૈદરાબાદ રજવાડુંમાં સ્થાપિત મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન પક્ષમાંથી છે.[૨][૩][૪][૫] આ પક્ષને લાંબા સમય સુધી ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશ, અને હવે તેલંગાણા રાજ્યના મુસલમાનોનું પ્રતિનિધિત્વ તરીકે ઓળખાવામાં આવે છે.[૬]

સર્વભારતીય મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન
کل هند مجلس اتحاد المسلمين
Leaderઅસદુદ્દીન ઓવૈસી
Chairpersonઅસદુદ્દીન ઓવૈસી
Founderનવાબ મહેમૂદ નવાઝ ખાન
Leader in Lok Sabhaઅસદુદ્દીન ઓવૈસી
Founded1926
Headquartersદારુસલામ, આઘાપુરા, હૈદરાબાદ, તેલંગાણા, ભારત
Newspaperએતમાન ડેલી (ઉર્દૂ ભાષામાં)
Ideologyભારતીય મુસલમાની રાષ્ટ્રવાદ [૧]
ECI Statusક્ષેત્રીય પક્ષ
લોક સભામાં બેઠકો
૧ / ૫૪૩
રાજ્ય સભામાં બેઠકો
૦ / ૨૪૫
Seats in Legislative Assembly
૭ / ૧૧૯
(તેલંગાણા)
૨ / ૨૮૮
(મહારાષ્ટ્ર)
Election symbol
kite
વેબસાઇટ
www.aimim.in

આ પક્ષે પ્રથમ વખત 1984માં ચૂંટણીમાં ભાગ લીધો. 2014માં પક્ષે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં સાત બેઠકો જીતી અને એના પરિણામ રૂપે આ પક્ષે ભારતીય ચૂંટણી પંચમાંથી એક "ક્ષેત્રીય પક્ષ"નો દરજો પ્રાપ્ત કર્યો હતો.

ચૂંટણી ઇતિહાસ ફેરફાર કરો

લોકસભા ફેરફાર કરો

સાલ બેઠકોનું લક્ષ્ય બેઠકો જીતી વોટો બેઠકોમાં ફેરફાર
1989 89+ 1 NA  0
1991 1 1 0.17%
1996 4 1 0.10%
1998 1 1 0.13%  0
1999 1 1 0.12%  0
2005 2 1 0.11%  0
2009 2 1 0.73%  0
2014 5 1 1.4%  0

સ્રોત સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન

આંધ્રપ્રદેશ વિધાનસભા ફેરફાર કરો

સાલ બેઠકોનું લક્ષ્ય બેઠકો જીતી વોટો બેઠકોમાં ફેરફાર
1989 5 4 1.99% -
1994 5 1 0.70%  3
1999 5 4 1.08%  3
2004 7 4 1.05%  0
2009 20 7 0.83%  3
2014 15 0 NA NA

સ્રોત સંગ્રહિત ૨૦૧૨-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન

તેલંગાણા વિધાનસભા ફેરફાર કરો

સાલ બેઠકોનું લક્ષ્ય બેઠકો જીતી વોટો બેઠકોમાં ફેરફાર
2014 20 7 3.8% -

મહારાષ્ટ્ર વિધાનસભા ફેરફાર કરો

સાલ બેઠકોનું લક્ષ્ય બેઠકો જીતી વોટો બેઠકોમાં ફેરફાર
2014 24 2 0.9% NA

સંદર્ભો ફેરફાર કરો

  1. MIM (2014-01-20). "History | All India Majlis-e-Ittehadul Muslimeen". Aimim.in. મૂળ માંથી 2016-07-02 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-17.
  2. "Election Commission of AP: List of Political parties". મૂળ (PDF) માંથી 2020-04-08 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-16.
  3. Ajaz Ashraf (24 November 2014). "Hidden history of the Owaisis: What MIM doesn't want you to know". Firstpost. More than one of |work= and |newspaper= specified (મદદ)More than one of |work= and |newspaper= specified (help); Check date values in: 24 November 2014 (help)
  4. "Javed Akhtar vs Asaduddin Owaisi: They represent very different cultural spaces of the Indian Muslim".
  5. http://scroll.in/article/805382/why-are-you-bracketing-me-as-a-muslim-asaduddin-owaisi-on-why-he-wont-say-bharat-mata-ki-jai
  6. Jaffrelot, Christophe; Gayer, Laurent (1 December 2013), Muslims In Indian Cities : Trajectories Of Marginalisation, HarperCollins Publishers India, pp. 143–, ISBN 978-93-5029-555-7, https://books.google.com/books?id=ixrT-ldIWZMC&pg=PT143