અસરગંજ ભારત દેશના બિહાર રાજ્યમાં મુંગેર જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર છે. શ્રાવણ માસમાં અહીં બોલ-બુમ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.

અસરગંજ

असरगंज
શહેર
અસરગંજ is located in Bihar
અસરગંજ
અસરગંજ
બિહારમાં અસરગંજનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 25°09′N 86°41′E / 25.15°N 86.68°E / 25.15; 86.68
દેશ ભારત
રાજ્યબિહાર
જિલ્લોમુંગેર જિલ્લો
ઊંચાઇ
૪૪ m (૧૪૪ ft)
વસ્તી
 (૨૦૦૧)[]
 • કુલ૬,૩૨૭
ભાષાઓ
 • અધિકૃતમૈથીલી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પીનકૉડ
813201

અસરગંજનું ભૌગોલિક સ્થાન 25°09′N 86°41′E / 25.15°N 86.68°E / 25.15; 86.68 છે.[] તે સુલતાનગંજ રેલવે મથકથી ૧૨ કિ.મી.ના અંતરે આવેલું છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
  2. Falling Rain Genomics, Inc - Asarganj