ઐઝવાલ
મિઝોરમ રાજ્યનું પાટનગર
(આઇઝોલ થી અહીં વાળેલું)
ઐઝવાલ ([ˈʌɪ̯.ˈzɔːl] (listen)) ભારતના મિઝોરમ રાજ્યનું પાટનગર છે. ઐઝવાલની સ્થાપના ૨૫ ફેબ્રુઆરી ૧૮૯૦ના રોજ થઇ હતી. ૨,૯૩,૪૧૬ની વસ્તી સાથે,[૧] તે રાજ્યનું સૌથી મોટું શહેર છે.
ઐઝવાલ | |
---|---|
પાટનગર | |
ઐઝવાલનું વિહંગાવલોકન સમઘડી દિશામાં ઉપર ડાબેથી: પછુંગા યુનિવર્સિટી પ્રવેશદ્વાર, સોલોમન ટેમ્પલ, ઐઝવાલ બજાર, રાત્રિનો દેખાવ, લેંગપુઈ વિમાનમથક | |
અક્ષાંશ-રેખાંશ: 23°43′38″N 92°43′04″E / 23.72722°N 92.71778°E | |
દેશ | ભારત |
રાજ્ય | મિઝોરમ |
જિલ્લો | ઐઝવાલ |
સરકાર | |
• માળખું | ઐઝવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિસ્તાર | |
• કુલ | ૪૫૭ km2 (૧૭૬ sq mi) |
ઊંચાઇ | ૧,૧૩૨ m (૩૭૧૪ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૯૩,૪૧૬[૧] |
• ગીચતા | ૨૩૪/km2 (૬૧૦/sq mi) |
Languages | |
• Official | મિઝો અને અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૭૯૬૦૦૧ |
ટેલિફોન કોડ | ૦૩૮૯ |
વાહન નોંધણી | MZ-01 |
સાક્ષરતા | ૯૮.૩૬%[૧] |
સંદર્ભ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ઐઝવાલ સંબંધિત માધ્યમો છે.
- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Aizawl City Population". census2011.co.in. મૂળ માંથી 28 October 2013 પર સંગ્રહિત. મેળવેલ 15 August 2012.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |