મિઝો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મિઝોરમ રાજ્યની એક ભાષા છે. ભારતમાં મિઝોરમ, બર્મા અને બાંગ્લાદેશના અમુક વિસ્તારોમાં આ ભાષા બોલવામાં આવે છે. મિઝો ભાષા મિઝોરમ રાજ્યની મુખ્ય ભાષા છે. આ ભાષાને લુશાઇ તરીકે પણ ઓળખવામાં આવે છે.[]

મિઝો
મિઝો તાવંગ
મૂળ ભાષાભારત, બાંગ્લાદેશ, બર્મા
વિસ્તારમિઝોરમ, ત્રિપુરા, આસામ, મણીપુર, મેઘાલય, નાગાલેંડ
વંશમિઝો લોકો
સ્થાનિક વક્તાઓ
[]
ભાષા કુળ
સિનો-તિબેટી
  • કુકી-ચિન-મિઝો
    • મધ્ય
      • મિઝો
લિપિ
બંગાળી-આસામી લિપી, લેટિન[]
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
 India
  • મિઝોરમ
ભાષા સંજ્ઞાઓ
ISO 639-2lus
ISO 639-3lus
ગ્લોટ્ટોલોગlush1249

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Statement 1: Abstract of speakers' strength of languages and mother tongues – 2011". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ 7 July 2018.
  2. "Mizo". Ethnologue (અંગ્રેજીમાં). મેળવેલ 24 July 2019.
  3. Lalthangliana, B., 'Mizo tihin ṭawng a nei lo' tih kha સંગ્રહિત ૨૦૨૦-૧૧-૧૩ ના રોજ વેબેક મશિન, see also Matisoff, 'Language names' section