ક્રમ
|
ઉપગ્રહ
|
પ્રક્ષેપણ તારીખ
|
પ્રક્ષેપણ યાન(રોકેટ)
|
હાલની શ્થિતી
|
૧
|
આઇ.આર.એસ.-૧એ (IRS 1A)
|
૧૭ માર્ચ,૧૯૮૮
|
વસ્તોક, રશિયા (en:Vostok)
|
કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
|
૨
|
આઇ.આર.એસ.-૧બી (IRS 1B)
|
૨૯ ઓગસ્ટ,૧૯૯૧
|
વસ્તોક, રશિયા (en:Vostok)
|
કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
|
૩
|
આઇ.આર.એસ.-પી૧ (IRS P1)
|
૨૦ સપ્ટેમ્બર,૧૯૯૩
|
પી.એસ.એલ.વી.(PSLV)-ડી૧ (PSLV-D1)
|
નાશ પામેલ,પી.એસ.એલ.વી.(PSLV)નાં નિષ્ફળ પ્રક્ષેપણને કારણે.
|
૪
|
આઇ.આર.એસ.-પી૨ (IRS P2)
|
૧૫ ઓક્ટોબર,૧૯૯૪
|
પી.એસ.એલ.વી.(PSLV)-ડી૨ (PSLV-D2)
|
કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
|
૫
|
આઇ.આર.એસ.-૧સી (IRS 1C)
|
૨૮ ડિસેમ્બર,૧૯૯૫
|
મોલ્નીયા, રશિયા (en:Molniya)
|
કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
|
૬
|
આઇ.આર.એસ.-પી૩ (IRS P3)
|
૨૧ માર્ચ,૧૯૯૬
|
પી.એસ.એલ.વી.(PSLV)-ડી૩ (PSLV-D3)
|
કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ
|
૭
|
આઇ.આર.એસ.-૧ડી (IRS 1D)
|
૨૯ સપ્ટેમ્બર,૧૯૯૭
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૧ (PSLV-C1)
|
કાર્યરત
|
૮
|
આઇ.આર.એસ.-પી૪(ઓશનસેટ-૧) (IRS P4 (Oceansat-1))
|
૨૭ મે,૧૯૯૯
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૨ (PSLV-C2)
|
કાર્યરત
|
૯
|
ટેકનોલોજી એક્સપેરીમેન્ટ સેટેલાઇટ (TES)
|
૨૨ ઓક્ટોબર,૨૦૦૧
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૩ (PSLV-C3)
|
કાર્યરત
|
૧૦
|
આઇ.આર.એસ.-પી૬ (રિસોર્સસેટ-૧)(IRS P6 (Resourcesat 1))
|
૧૭ ઓક્ટોબર,૨૦૦૩
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૫ (PSLV-C5)
|
કાર્યરત
|
૧૧
|
આઇ.આર.એસ.-પી૫ (કાર્ટોસેટ-૧)(IRS P5 (CARTOSAT-1))
|
૫ મે,૨૦૦૫
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૬ (PSLV-C6)
|
કાર્યરત
|
૧૨
|
આઇ.આર.એસ.-પી૭ (કાર્ટોસેટ-૨)((CARTOSAT-2) IRS P7)
|
૧૦ જાન્યુઆરી,૨૦૦૭
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૭ (PSLV-C7)
|
કાર્યરત
|
૧૩
|
આઇ.આર.એસ.-પી?(કાર્ટોસેટ-૨એ)((Cartosat 2A) IRS P?)
|
૨૮ એપ્રીલ,૨૦૦૮
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૯ (PSLV-C9)
|
કાર્યરત
|
૧૪
|
આઇ.આર.એસ.-પી?(આઇ.એમ.એસ.-૧)((IMS-1)IRS P?)
|
૨૮ એપ્રીલ,૨૦૦૮
|
પી.એસ.એલ.વી.(PSLV)-સી૯ (PSLV-C9)
|
કાર્યરત
|