આવર્ત કોષ્ટકરસાયણ શાસ્ત્રનો સૌથી ઉપયોગી કોઠો છે. રશિયન રસાયણ શાસ્ત્રી મેન્ડેલીફે ઈ.સ. ૧૮૬૯માં બનાવ્યુંં હતુંં. હાલનાં આવર્ત કોષ્ટકમાં ૧૧૮ તત્વોનો સમાવેશ કરવામાં આવેલ છે. આવર્ત કોષ્ટક વિશ્વમાં હાજર તત્વોની યાદી છે. તેની ખાસિયત એ છે કે એમાં કરેલ ગોઠવણી પ્રમાણે એક ઊભી હારમાં આવતાં તત્વોના ગુણધર્મો ઘણા મળતા આવે છે.

આવર્ત કોષ્ટકના રચનાકાર મેન્ડેલીફ

આવર્ત કોષ્ટક નો વિકાસ હેન્દ્રી મોસલે નામના વૈજ્ઞાનિકે કર્યો હતો તેણે પરમાણુભાર અને પરમાણુ ક્રમાંક વિરુદ્ધ આલેખ બનાવ્યા હતા. પરમાણુ ભાર નો આલેખ એ પરમાણુ ક્રમાંકના આલેખ કરતા થોડો વિચલિત આમ તો જોવા મળે છે તેથી તેને પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લઈને આવા કોષ્ટકનો વિકાસ કર્યો આમ હેન્દ્રી મોસલે નો ફાળો આવત કોષ્ટકમાં ખૂબ જ મહત્વનો છે તેમણે તેના પરથી આધુનિક આવર્ત કોષ્ટક ના તત્વો ના ગુણધર્મો અને પરમાણ્વીય ક્રમાંક આધાર રાખે છે આમ આધુનિક આવર્ત કોષ્ટક માં 18 સમૂહ અને સાત આવડતો છે આધુનિક આવર્ત કોષ્ટક ને ચાર લેવામાં વહેંચવામાં આવ્યો છે (1) S વિભાગ (2) p વિભાગ (3) d વિભાગ (4)f વિભાગ

~s વિભાગના તત્વોમાં બે સમૂહનો સમાવેશ થાય છે પહેલું આલ્કલી ધાતુ, બીજું આલ્કલાઇન અર્થ ધાતુ. જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં દાખલ થાય તો તેવા તત્વો અને એસ વિભાગના તત્વો કહે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન એસ વન ટુ ટુ છે આ વિભાગના તત્વો અથવા તો બે ઇલેક્ટ્રોન ગુમાવી અને એક પ્લસ અને બે પ્લસ વીજભાર મેળવે છે જેના લીધે તત્વની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા તત્વો જોવા મળે છે મને મોટામાં થતું સંયોજનોનો આયનીય લક્ષણો ધરાવે છે. ~d માં કુલ સમૂહ 3થી 12 સુધીના તત્વો આવેલા હોય છે કુલ 10 સમૂહ નો સમાવેશ થાય છે બનાવે છે.

બાહ્ય કડી

ફેરફાર કરો