Coordinates: 31°46′20.56″N 35°12′16.29″E / 31.7723778°N 35.2045250°E / 31.7723778; 35.2045250

ઈઝરાયલ મ્યુઝિયમ (અંગ્રેજી: Israel Museum, હિબ્રુ: מוזיאון ישראל) ઈઝરાયલમાં આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય છે. તે જેરુશાલેમમાં આવેલું છે અને તેની સ્થાપના ૧૯૬૫માં થઇ હતી. આ સંગ્રહાલય ઈઝરાયલ આર્કિયોલોજી નેશનલ કેમ્પસ પર એક ટેકરી પર આવેલું છે.

ઈઝરાયલ સંગ્રહાલય

બાહ્ય કડીઓ

ફેરફાર કરો