મુખ્ય મેનુ ખોલો

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર (ISSN) એ ક્રમિક પ્રકાશનો (જેમ કે સામાયિક) ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળવણીનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્રમિક ડેટા પ્રણાલીનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કરે છે જે પેરિસમાં આવેલું છે. આ સંસ્થાને ફ્રાન્સની સરકાર તથા યુનેસ્કો દ્વારા આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.[૧]

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

  1. સામાન્ય જ્ઞાન: પુસ્તકાલય અને માહિતીવિજ્ઞાન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. ૨૦૧૪. pp. ૧૩૧ - ૧૩૨. ISBN 978-93-5108-075-6. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
    આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.