ફ્રાન્સ
ફ્રાન્સ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે. આ દેશની રાજધાની પૅરિસ ખાતે આવેલી છે. ફ્રાન્સ દેશ તેની કલા સંસ્કૃતિ તથા ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જગતભરમાં જાણીતો છે. દરવર્ષે અસંખ્ય પર્યટકો આવે છે.
ફ્રેંચ રિપબ્લિક | |
---|---|
| |
રાજધાની and largest city | પેરિસ 48°51′N 2°21′E / 48.850°N 2.350°E |
અધિકૃત ભાષા અને રાષ્ટ્રીય ભાષા | ફ્રેંચ ભાષા |
વિસ્તાર | |
• કુલ | 640,679 km2 (247,368 sq mi)[૧] (૪૨) |
વસ્તી | |
• ૨૦૧૯ અંદાજીત | 67,022,000[૨] (૨૧) |
ચલણ | યુરો (€) |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Table 3: Population by sex, rate of population increase, surface area and density" (PDF). Demographic Yearbook. United Nations Statistics Division. 2012. મેળવેલ 4 September 2017.
- ↑ "Demography - Population at the beginning of the month - France". Insee. 2019. મેળવેલ 31 July 2019.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |