ભારત અને સુનન્દાના પુત્ર ઇન્દ્રદ્યુમ્ન (સંસ્કૃત:इन्द्रद्युम्न), મહાભારત અને પુરાણો અનુસાર માળવાના રાજા હતા. જાણીતા ઇન્ડોલોજિસ્ટ જ્હોન ડોઉસનના અભિપ્રાય મુજબ આ નામના ઘણા રાજાઓ થયા છે, જેમાં સૌપ્રસિદ્ધ અવંતિ પ્રદેશના શાસક અને પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરના સ્થાપક મહારાજા ઇન્દ્રદ્યુમ્ન હતા.[]

ઇન્દ્રદ્યુમ્ન
મહારાજા
રથ પર સવાર મહારાજા ઇન્દ્રદ્યુમ્નનું ચિત્ર
સંસ્કૃતइन्द्रद्युम्न
પિતામહારાજા ભારત
માતાદેવી સુનન્દા
ધર્મહિંદુ

નામ વ્યુત્પત્તિ

ફેરફાર કરો

આ નામ સંસ્કૃત મુળનામ ઇન્દ્ર પર ક્રિયાવર્ણ "દ્યુમ્ન"(દ+્+ય+ુ+મ+્+ન) લાગવાથી બને છે, અર્થાત્ "ઇન્દ્ર જેવા તેજ વાળો".[]


સંદર્ભો

ફેરફાર કરો
  1. Dowson, John (1888). A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature. Trubner & Co., London. પૃષ્ઠ 127.
  2. "sanskrit dictionary for " dyumna"". spokensanskrit.org.