ઇરવન
મહાભારત મુજબ અર્જુન તથા મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપીનો પુત્ર
ઇરવન(સંસ્કૃત: इरवन) અર્જુન તથા મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપીનો પુત્ર હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં તે પાંડવોના પક્ષથી લડ્યો હતો અને અઢારમા દિવસે રાક્ષસ અલુંમવુશના હાથે હણાયો હતો.
ઇરવન / અરાવન | |
---|---|
શ્રી મરિઆમ્મન મંદિર, સિંગાપુરમાં ઇરવન/અરાવનની મૂર્તિ. | |
જોડાણો | નાગ |
માતા-પિતા | ઉલૂપી (માતા) અર્જુન (પિતા) |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |