મણિપુર
મણિપુર (মনিপুর) ભારતના પૂર્વ ભાગમાં આવેલા સાત ભગિની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. તેનું પાટનગર ઇમ્ફાલ શહેરમાં આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષા મણિપુરી છે. મણિપુર એ રાજકીય રીતે સંવેદનશીલ પ્રદેશ છે અને તેમાં પ્રવેશ કરવા માટે સરકાર પાસેથી ખાસ મંજુરી લેવી પડે છે.
મણિપૂર
মনিপুর | |
---|---|
સમઘડી દિશામાં ઉપરથી: નિંગથોઉખોંગ ગોપીનાથ મંદિર, કાંગલા શા, હેંગલેપ, મણિપુરી નૃત્ય, લોકતાક તળાવ | |
state | India |
રચના | ૨૧ જાન્યુઆરી ૧૯૭૨† |
પાટનગર | ઇમ્ફાલ |
જિલ્લો | ૧૬ |
સરકાર | |
• રાજ્યપાલ | નજ્મા હેપ્તુલ્લા[૧] |
• મુખ્યમંત્રી | એન. બિરેન સિંઘ (ભાજપ)[૨] |
• વિધાનસભા | એકસદનીય (૬૦ બેઠકો) |
• સંસદીય બેઠકો | રાજ્ય સભા ૧ લોક સભા ૨ |
• વડી અદાલત | મણિપુર વડી અદાલત |
વિસ્તાર ક્રમ | ૨૪મો |
વસ્તી (2011[૩]) | |
• કુલ | ૨૮,૫૫,૭૯૪ |
• ક્રમ | ૨૪મો |
સમય વિસ્તાર | UTC+0૫:૩૦ (ભારતીય માનક સમય (IST)) |
ISO 3166 ક્રમ | IN-MN |
માનવ વિકાસ ક્રમાંક | 0.707 (high) I |
માનવ વિકાસ ક્રમાંક અનુક્રમ | ૫મો (૨૦૦૫) |
સાક્ષરતા | ૭૯.૨૧% (૨૦૧૧ની વસ્તી ગણતરી)[૩] |
અધિકૃત ભાષા | મૈતેયી (મણિપુરી)[૪][૫] |
વેબસાઇટ | www.manipur.gov.in |
† It elevated from the status of Union-Territories by the North-Eastern Areas (Reorganisation) Act 1971 |
મણિપુર રાજ્યના જિલ્લાઓ
ફેરફાર કરોમણિપુર રાજ્યમાં કુલ ૧૬ જિલ્લાઓ આવેલા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Iboyaima Laithangbam (૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫). "Shanmuganathan sworn in as Manipur Governor". The Hindu.
- ↑ BJP leader Biren Singh sworn in as Manipur Chief Minister, India Today (March 15 2017)
- ↑ ૩.૦ ૩.૧ "Manipur Population Sex Ratio in Manipur Literacy rate data". census2011.co.in. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૧૫.
- ↑ "At a Glance « Official website of Manipur".
- ↑ Abstract of speakers' strength of languages and mother tongues – 2000, Census of India, 2001
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |