ઈર્શાદ મીરઝા

ભારતીય ઉદ્યોગપતિ

ઈર્શાદ મીરઝા (અંગ્રેજી:Irshad Mirza) ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યના એક ઉદ્યોગપતિ હતા. તેમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[].

૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કાનપુરની રિજેન્સી હોસ્પિટલમાં લાંબી બિમારી બાદ મિર્ઝાનું અવસાન થયું હતું.[][][]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2010. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved 25 January 2010. 
  2. "देश के मशहूर चर्म निर्यातक मिर्जा इन्टरनेशनल के चेयरमैन इर्शाद मिर्जा नहीं रहे, कानपुर में शौक कि लहर।". Hindustan Hindi News. 4 Dec 2022. મેળવેલ 13 June 2023.
  3. "Kanpur News: Kanpur's famous leather exporter Irshad Mirza passed away, will be handed over today evening". yapnews. 4 Dec 2022. મૂળ માંથી 13 જૂન 2023 પર સંગ્રહિત. મેળવેલ 13 June 2023.
  4. "Exporter of finished leather goods Padma Shri Irshad Mirza passes away". 5 Dec 2022. મેળવેલ 13 June 2023.