ઉત્તર પ્રદેશ

ભારતીય રાજ્ય

ઉત્તર પ્રદેશ ભારતની ઈશાન દિશામાં, નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો યુ.પી.થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદમાં છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.

ઉત્તર પ્રદેશ
उत्तर प्रदेश
રાજ્ય
મધ્યે: વારાણસી મુન્શી ઘાટ; સમઘડી દીશામાં: તાજ મહેલ; કાશી વિશ્વનાથ મંદિર; બુલંદ દરવાજા; ઇતિમદ-ઉદ-દૌલાની કબર; અલ્હાબાદનો યમુના પરનો નવો પૂલ; સારનાથનો ધમેખ સ્તુપ; મથુરાનું પ્રેમ મંદિર; અલ્હાબાદ યુનિવર્સિટી
મધ્યે: વારાણસી મુન્શી ઘાટ; સમઘડી દીશામાં: તાજ મહેલ; કાશી વિશ્વનાથ મંદિર; બુલંદ દરવાજા; ઇતિમદ-ઉદ-દૌલાની કબર; અલ્હાબાદનો યમુના પરનો નવો પૂલ; સારનાથનો ધમેખ સ્તુપ; મથુરાનું પ્રેમ મંદિર; અલ્હાબાદ યુનિવર્સિટી
Coat of arms of ઉત્તર પ્રદેશ
Coat of arms
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
Coordinates: 26°51′N 80°55′E / 26.85°N 80.91°E / 26.85; 80.91
દેશ India
રાજ્યનો દરજ્જો૨૬ જાન્યુઆરી ૧૯૫૦[૧]
પાટનગરલખનૌ
જિલ્લા૭૫[૨][૩]
સરકાર
 • પ્રકારઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર
 • રાજ્યપાલઆનંદીબેન પટેલ [૪]
 • મુખ્યમંત્રીયોગી આદિત્યનાથ (ભાજપ)
 • ઉપ મુખ્યમંત્રી
 1. કેશવ પ્રસાદ મૌર્ય
 2. દિનેશ શર્મા
 • વિધાન ભવન
 • વિધાન પરિષદ ૧૦૦
 • વિધાન સભા ૪૦૪
 • સંસદ
વિસ્તાર ક્રમ૪થો
વસ્તી (૨૦૧૧)[૫]
 • કુલ૧૯,૯૨,૮૧,૪૭૭
 • ક્રમ૧લો
લોકોની ઓળખઉત્તરપ્રદેશી
ભાષાઓ[૬]
 • અધિકૃતહિંદી
 • વધારાની અધિકૃતઉર્દૂ
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
યુ.એન. લોકોડIN-UP
વાહન નોંધણીUP 01—XX
માનવ વિકાસ અનુક્રમIncrease 0.5415 (medium)
માનવ વિકાસ અનુક્રમમાં સ્થાન૧૮મું (૨૦૦૭-૦૮)
સાક્ષરતા દર
 • ૬૭.૭%
 • ૭૭.૩% (પુરુષો)
 • ૫૭.૪% (સ્ત્રીઓ)
વેબસાઇટwww.up.gov.in

વિભાગો અને જિલ્લાઓફેરફાર કરો

 
ઉત્તર પ્રદેશના પારંપારિક વિભાગો

ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૫ જિલ્લાઓ આવેલા છે. રાજ્યને તેની ભૌગોલિક અને વસ્તી વિશાળતાને ધ્યાનમાં રાખીને પ્રશાસનિક રીતે ૧૮ વિભાગો/પ્રાંતોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. ૭૫ જિલ્લાઓની વહેંચણી આ ૧૮ પ્રાંતોમાં કરવામાં આવી છે.

સંદર્ભોફેરફાર કરો

 1. "United Province, UP was notified in Union gazette on January 24, 1950". The New Indian Express. ૨ મે ૨૦૧૭. મૂળ સંગ્રહિત થી ૮ મે ૨૦૧૭ પર સંગ્રહિત. Retrieved ૪ મે ૨૦૧૭. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 2. "Uttar Pradesh District". up.gov.in. Government of Uttar Pradesh. મૂળ સંગ્રહિત થી ૧૫ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. Retrieved ૧૨ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 3. "List of districts in Uttar Pradesh". archive.india.gov.in. Government of India. મૂળ સંગ્રહિત થી ૨૬ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. Retrieved ૧૨ એપ્રિલ ૨૦૧૭. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 4. "Centre in a hurry, but Governors won't quit". Hindu. The Hindu. Retrieved ૧૭ જુન ૨૦૧૪. Check date values in: |accessdate= (મદદ)
 5. "Statistics of Uttar Pradesh". Census of India 2011. UP Government. ૧ માર્ચ ૨૦૧૧. Retrieved ૩૧ જુલાઇ ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. Retrieved ૪ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)