ઈલેક્ટ્રોન વોલ્ટ
ઇલેક્ટ્રૉન વોલ્ટ (સંજ્ઞા: eV) એ ભૌતિકવિજ્ઞાનમાં વપરાતો ઊર્જાનો એકમ છે. જ્યારે કોઈ ઈલેક્ટ્રોનને એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના વિદ્યુત દબાણે પ્રવેગિત કરવામાં આવે ત્યારે તે જેટલી ઊર્જા મેળવે છે તે ઊર્જાને એક ઈલેક્ટ્રોન વોલ્ટ (1 eV) કહે છે.[૧][૨]
એક ઇલેક્ટ્રૉન વોલ્ટની કિંમત 1.602176634×10−19 J.[૩] થાય છે.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ શાહ, સુરેશ ર. (૧૯૮૯). મૂળભૂત કણો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ. પૃષ્ઠ ૧૨.
- ↑ ૨.૦ ૨.૧ પટેલ, હ. બે. (૧૯૯૯). "ફ્રેન્ક-હર્ટ્ઝનો પ્રયોગ". ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૨ (પ્યા - ફ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૩૦. OCLC 248968663.
- ↑ "2018 CODATA Value: electron volt". The NIST Reference on Constants, Units, and Uncertainty. NIST. 20 May 2019. મેળવેલ 2019-05-20. Cite has empty unknown parameter:
|month=
(મદદ)CS1 maint: discouraged parameter (link)
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |