ઓ.સી.એલ.સી
ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર
(OCLC (identifier) થી અહીં વાળેલું)
ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર (OCLC)[૩] યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની બિનનફાકારક સહકારી સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ વિશ્વના લોકોને માહિતીનો મેળવવાનો ખર્ચો ઘટાડીને માહિતી પ્રાપ્ત કરાવવાનો છે.[૪] તેની સ્થાપના ૧૯૬૭માં થઇ હતી. OCLC અને તેના સભ્ય પુસ્તકાલયો વર્લ્ડકેટની જાળવણી કરે છે, જે વિશ્વનું સૌથી મોટું ઓનલાઇન પુસ્તક કેટેલોગ છે. OCLCની મુખ્ય આવક સભ્ય પુસ્તકાલયોનું વાર્ષિક લવાજમ છે, જે $૨૦૦ મિલિયન જેટલું થાય છે.[૧]
સહકારી | |
ઉદ્યોગ | માહિતી |
---|---|
સેવા અપવામાં અવતા વિસ્તારો | સમગ્ર વિશ્વ |
મુખ્ય લોકો | સ્કિપ પ્રિચાર્ડ, પ્રમુખ અને CEO |
ઉત્પાદનો |
|
આવક | $203 મિલિયન[૧] |
કુલ સંપતિ | $૪૨૫ મિલિયન[૨] |
કુલ ઇક્વિટી | $૨૩૯ મિલિયન[૨] |
વેબસાઇટ | www |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ 2015/2016 OCLC annual report (અંગ્રેજીમાં). Dublin, Ohio: OCLC. 2014. OCLC 15601580.
- ↑ ૨.૦ ૨.૧ "OCLC Consolidated Financial Statements 2015–16" (PDF). OCLC. September 12, 2016. મેળવેલ May 28, 2017.
- ↑ "Certificate of Amendment of Articles of Incorporation of OCLC, Inc. and Amended Articles of Incorporation of OCLC Online Computer Library Center, Incorporated". Ohio Secretary of State. February 6, 1981. મૂળ માંથી સપ્ટેમ્બર 9, 2017 પર સંગ્રહિત. મેળવેલ May 28, 2017.
- ↑ "About OCLC" (અંગ્રેજીમાં). OCLC. મેળવેલ 2017-05-28.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ઓ.સી.એલ.સી. સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |