ઉગ્રનારાયણ મિશ્ર (ઉપનામ:"કનક") મૈથિલી ભાષાના સાહિત્યકાર છે. એમણે વાર્તા, કવિતા અને નિબંધ જેવી શૈલીઓમાં રચનાકાર્ય કર્યું છે. મૈથિલી સાહિત્યમાં એમનું નામ જાણીતું છે. વર્ષ ૨૦૧૩માં એમને "વૈદેહ" સન્માન આપવામાં આવ્યું હતું.[]

મુખ્ય runyan

ફેરફાર કરો
  • ચનરી (કથા સંગ્રહ)
  • નિબંધાયન (નિબંધ સંગ્રહ)[]
  • સેતુબંધ (કાવ્ય સંગ્રહ) []

સંદર્ભો

ફેરફાર કરો
  1. "साहित्यकार कनक को मिला वैदेह सम्मान". दैनिक जागरण. 8 अप्रैल 2013. મેળવેલ 15 मई 2016. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "निबंधायन". મેળવેલ 15 मई 2016. Check date values in: |access-date= (મદદ)
  3. "सेतुबंध". મેળવેલ 15 मई 2016. Check date values in: |access-date= (મદદ)