મૈથિલી ભાષા

ઉત્તર ભારત અને નેપાળ માં બોલતી ઇંડો-આર્યન ભાષા

મૈથિલી ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં તેમ જ નેપાળના તરાઇ પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષાઓમાંની એક ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે તેમજ આ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે. ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

મૈથિલી
मैथिली
ના માટે મૂળ ભાષાભારત અને નેપાળ
પ્રદેશઉત્તર બિહાર; તરાઇ, નેપાળ
વંશીયતામૈથિલી
સ્થાનિક વક્તાઓ
[૧]
૩.૧ million in Nepal (2011)[૨]
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આર્યન
      • પૂર્વીય ઇન્ડો-આર્યન
        • બિહારી ભાષાઓ
          • મૈથિલી
બોલીઓ
  • મધ્ય (સોતીપુરા)
  • પશ્ચિમી
  • દેહાતી
  • જોલાહા
  • કિસાન
  • થેટિયા
લખાણ પદ્ધતિ
દેવનાગરી
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા વિસ્તારો
   Nepal વચગાળાનું બંધારણ ૨૦૦૭ અને બંધારણ ૨૦૧૬
 India ભારતનું બંધારણ ૮મું શેડ્યુલ, બિહાર
ભાષાકીય કોડ
ISO 639-2mai
ISO 639-3mai
ગ્લોટ્ટોલોગmait1250[૩]

આ ભાષા પ્રાચીન સમયના મૈથિલી સામ્રાજ્યની મુખ્ય ભાષા હતી.

સંદર્ભફેરફાર કરો

  1. Abstract of speakers' strength of languages and mother tongues – 2000, Census of India, 2001
  2. http://unstats.un.org/unsd/demographic/sources/census/wphc/Nepal/Nepal-Census-2011-Vol1.pdf
  3. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin, સંપાદકો (2017). "Maithili". Glottolog 3.0. Jena, Germany: Max Planck Institute for the Science of Human History.