ઉત્તરકાશી
ઉત્તરકાશી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે. ઉત્તરકાશી ઉત્તરકાશી જિલ્લા નું મુખ્ય મથક છે. આ નગર ભગીરથી નદીને કિનારે સમુદ્ર સપાટીથી ૧૩૫૨ મી ની ઊંચાઈ આવેલું છે. અહીં ઘણાં આશ્રમો મંદિરો અને નેહરુ પર્વતારોહણ સંસ્થાન આવેલા છે.
ઉત્તરકાશી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 30°44′N 78°27′E / 30.73°N 78.45°E |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | ઉત્તરકાશી જિલ્લો |
વસ્તી | ૧૬,૨૨૦ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 1,352 metres (4,436 ft) |
ભૂગોળ
ફેરફાર કરોઉત્તરકાશી એ૩૦.૭૩° N ૭૮.૪૫° E.|}} [૧] અક્ષાંશ રેખાશ પર આવેલું છે. અહીંનું ભુપૃષ્ઠ પર્વતીય છે. આ જિલ્લામાં ઘણી નાની અને મોટી નદીઓ છે. યમુના અને ગંગા તેમાંથી સૌથી મોટી છે. તેમના મૂળ ગંગોત્રી (ગોમુખ) અને યમુનોત્રી છે. અસી ગંગા, જડ ગંગા એ ગંગાની અમુક ઉપનદીઓ છે
વસ્તી
ફેરફાર કરો૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ઉત્તરકાશીની વસ્તી ૧૬,૨૨૦ હતી. તેમાં ૫૭% પુરુષો અને ૪૩% સ્ત્રીઓ હતી. સરાસરી સાક્ષરતા ૭૮% હતી જે રાષ્ટ્રીય સરાસરી સાક્ષરતા ૫૯.૫% થી વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા ૮૩% અને સ્ત્રીઓમાં સાક્ષરતા ૭૧% છે. ૧૧% વસતિ ૬ વર્ષથી નીચેનાની છે. અહીં મુખ્યત્વે ભોતિયા જાધ લોકો રહે છે.
આકર્ષણો
ફેરફાર કરો- નેહરુ પર્વતારોહણ સંસ્થાન[૨]
- મંદાર દેવતા મંદિર
- વિશ્વનાથ મંદિર
- ગંગા કિનારો
- ઉજેલી (સાધુઓનું સંઘઠન)
- તિલોથ બંધ
- માનેરી ભલી બંધ
- તચિકેત તાલ (તળાવ)
ઉત્તરકાશી સાહસિક ખેલ જેવાકે વ્હાઈટ રીવર રાફ્ટીંગ અને પર્વતારોહણ માટે પ્રસિદ્ધ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Falling Rain Genomics, Inc - Uttarkashi
- ↑ "Nehru Institute of Mountaineering, Uttarkashi". NIM Uttarkashi (અંગ્રેજીમાં). મેળવેલ 2019-06-01.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ઉત્તરકાશી શહેર, સત્તાવાર વેબસાઈટ
- ઉત્તરાખંડ પર્યટન નિગમની સાઈટ પર ઉત્તરાખંડ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન
- ઉત્તરકાશી શહેર માર્ગદર્શન સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન