ઉત્તર પ્રદેશ દિવસ

ભારતીય રાજ્ય, ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ

ઉત્તર પ્રદેશ દિવસ ભારતીય રાજ્ય, ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ તરીકે દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે.[૧][૨][૩] આ દિવસ યુ.પી. દિવસ અથવા ઉત્તર પ્રદેશ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ દિવસ
બીજું નામઉત્તર પ્રદેશ દિન, યુ.પી. દિવસ
ઉજવવામાં આવે છેઉત્તર પ્રદેશ, ભારત,
મહત્વભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ
તારીખ૨૪ જાન્યુઆરી
આવૃત્તિવાર્ષિક

ઇતિહાસ ફેરફાર કરો

૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ, સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ કરવામાં આવ્યું. મે ૨૦૧૭ માં, ઉત્તર પ્રદેશ સરકારે દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ યુપી દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. [૪] [૫] રાજ્યપાલ રામ નાઈક દ્વારા યુપી દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. [૬] [૩][૭]

સંદર્ભ ફેરફાર કરો

 

  1. "Uttar Pradesh Day to be celebrated on Jan 24". Hindustan Times. 1 December 2017.
  2. "'Uttar Pradesh Diwas' commence in lucknow". Daily Pioneer. 24 January 2018.[હંમેશ માટે મૃત કડી]
  3. ૩.૦ ૩.૧ "Governor Ram Naik welcomes Yogi Adityanath's decision on Uttar Pradesh Divas". Indian Express. 20 May 2017.
  4. "Yogi's Fifth Cabinet Meeting: UP Day to be Celebrated on Jan 24 Every Year". News 18. 2 May 2017.
  5. "यूपी सरकार मनाएगी हर साल 24 जनवरी को उत्तर प्रदेश दिवस" (Hindiમાં). First Post. 2 May 2017.CS1 maint: unrecognized language (link)
  6. Mishra, Subhas (3 January 2018). "CM Yogi government plans mega celebrations on UP Day". The Times of India.
  7. "UP Celebrates Its Foundation Day For First Time In 68 Years". NDTV. 24 January 2018.