ઋચીક
ભારતીય ઉપખંડના મહત્વના અને પ્રાચીન એવા હિંદુ ધર્મના પુરાણોમાં વર્ણવ્યા અનુસાર ઔર્વ ઋષિના પુત્ર અને જમદગ્નિના પિતા ઋચીક મહાન તપસ્વી ઋષિ હતા.
સ્ત્રોત
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૨૭ ના રોજ વેબેક મશિન, જ્ઞાનકોશ
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |