એકલવ્ય અવોર્ડ
એકલવ્ય એવોર્ડ આંતરરાષ્ટ્રીયકક્ષાએ માન્ય ફેડરેશન ઘ્વારા યોજાતી સ્પર્ધામાં પ્રથમ, દ્રિતીય કે તૃતીય સ્થાન મેળવી વિજેતા થનાર ગુજરાત રાજ્યના ખેલાડીને આપવામાં આવે છે.[૧]
આ પુરસ્કારની રાશિ રૂા. ૧.૦૦ લાખ હોય છે.
સંદર્ભો
ફેરફાર કરોઆ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |