એસ્ટ્રોસેટ

ભારતનો ખગોળીય ઉપગ્રહ


એસ્ટ્રોસેટ ભારતનો પ્રથમ સંપુર્ણ ખગોળીય ઉપગ્રહ બનશે,જેનું પ્રક્ષેપણ લગભગ ૨૦૦૯ નાં મધ્યમાં કરવામાં આવશે તેવી ધારણા છે.
ભારત અને ભારત બહારનીં ઘણી ખ્યાતનામ ખગોળીય સંશોધન સંશ્થાઓ સંયુક્ત રીતે આ ઉપગ્રહ અને તેનાં પૂરજાઓની રચના કરી રહેલ છે.

સહયોગીઓ

ફેરફાર કરો
  • Multi-wavelength studies of cosmic sources
  • X-ray timing, with response up to hard X-rays (~100 keV)
  • Monitoring the X-ray sky for new transients
  • Sky survey in the hard X-ray and UV bands
  • Broadband spectroscopic studies of X-ray binaries, AGN, SNRs, clusters of galaxies and stellar coronae
  • Studies of periodic and non-periodic variability of X-ray sources
  • Monitoring intensity of known sources and detecting outbursts and luminosity variations
  1. Large-Area Xenon-filled Proportional Counters (LAXPC)
  2. A Coded-mask Camera with Cadmium-Zinc-Telluride detector array (CZTI)
  3. A Soft-Xray imaging telescope with multi-foil Wolter optics and CCD detector (SXT)
  4. A Scanning X-ray Sky Monitor consisting of three one-dimensional coded mask cameras (SSM)
  5. Two 40-cm dia Ultraviolet Telescopes for Visible, NUV and FUV coverage (UVIT)
  6. A Charged particle monitor (CPM)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

એસ્ટ્રોસેટ વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન