ઔરંગા નદી

ગુજરાત, ભારતની એક નદી

ઔરંગા નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી ધરમપુરનાં જંગલોમાં થઇને વલસાડ શહેર અને બીજા કાંઠાના ગામડામાંથી વહેતી અરબ સાગરમાં મળી જાય છે. વલસાડનું નાનું અવિકસિત બંદર પણ આ નદી ને કિનારે આવેલું છે. માન નદી અને તાન નદી આ નદીની મુખ્ય ઉપનદીઓ છે. આ નદીની કુલ લંબાઈ ૯૭ કિલોમીટર અને સ્ત્રાવ વિસ્તાર ૬૯૯ ચોરસ કિ.મી. જેટલો છે.[]

ઔરંગા નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૯૭ કિમી

ઔરંગા નદીના કિનારે આવેલાં ગામો

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. http://www.guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1588[હંમેશ માટે મૃત કડી] ગુજરાત રાજ્ય જળસંપત્તિ વિભાગ

બાહ્ય કડી

ફેરફાર કરો