કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે. વર્ષ ૨૦૧૯માં શહેરની વસ્તી ૧૭ લાખ થી થોડી ઓછી હોવાનો અંદાજ છે. કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં હોવાનું નોંધાયું છે, જેનો વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર ૩૩ ટકા છે, સિટી મેયર્સ દ્વારા ન્યુયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નૈરોબી શહેર કરતા પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

કંપાલા
શહેર
કંપાલા
કંપાલા
કંપાલા is located in Kampala
કંપાલા
કંપાલા
યુગાન્ડામાં કંપાલાનું સ્થાન
કંપાલા is located in Uganda
કંપાલા
કંપાલા
કંપાલા (Uganda)
કંપાલા is located in Africa
કંપાલા
કંપાલા
કંપાલા (Africa)
અક્ષાંશ-રેખાંશ: 00°18′49″N 32°34′52″E / 0.31361°N 32.58111°E / 0.31361; 32.58111
દેશયુગાન્ડા
સરકાર
 • લોર્ડ મેયરઇરિઆસ લુકવાગો
 • એક્યુકેટિવ ડિરેક્ટરએન્ડ્રૂ કિટાકા[]
વિસ્તાર
 • શહેર૧૮૯ km2 (૭૩ sq mi)
 • જમીન૧૭૬ km2 (૬૮ sq mi)
 • જળ૧૩ km2 (૫ sq mi)
 • મેટ્રો
૮,૪૫૧.૯ km2 (૩૨૬૩.૩ sq mi)
ઊંચાઇ
૧,૨૦૦ m (૩૯૦૦ ft)
વસ્તી
 (૨૦૧૯)
 • શહેર૧૬,૮૦,૬૦૦[]
 • મેટ્રો વિસ્તાર
૬૭,૦૯,૯૦૦[]
સમય વિસ્તારUTC+3 (પૂર્વ આફિક્રી સમય)
વેબસાઇટwww.kcca.go.ug

કંપાલા શહેર મૂળ સાત ટેકરીઓ પર બન્યું હતું પણ આજે તે ખુબજ વિસ્તૃત બન્યું છે. કંપાલાનું હવામાન આહલાદક છે, અહી સરેરાશ તાપમાન ૧૫° થી ૨૨° સુધી રહે છે અને સરેરાશ વાર્ષિક વરસાદ ૪૫ ઇંચ ની આસપાસ રહે છે.

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ https://www.ubos.org/wp-content/uploads/publications/09_2019Final_2020_21_LLG_IPFs_Sept_2019.pdf
  2. Salim Segawa (18 December 2018). "Who Is Andrew Kitaka Mubiru, The KCCA Acting Executive Director?". Kampala: PulseLive Uganda. મૂળ માંથી 24 ઑગસ્ટ 2019 પર સંગ્રહિત. મેળવેલ 24 August 2019. Check date values in: |archive-date= (મદદ)