કટારી ધોધ (Katary Falls) એ એક જોવાલાયક સ્થળ છે, જે ભારતના તામિલનાડુ રાજ્યના નિલગિરી જિલ્લાના કુન્નુરથી આશરે ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધોધ ૫૫ મીટર (૧૮૦ ફૂટ) જેટલી ઊંચાઈ પરથી પડે છે. આ નિલગિરીના જંગલોનો ત્રીજો સૌથી મોટો ધોધ છે. પગપાળા આરોહણ (ટ્રેકિંગ) કરી આ ધોધ સુધી પહોંચી શકાય છે.[]

કટારી જળધોધ
કટારી જળધોધ - ૨૦૧૦
કટારી જળધોધની આસપાસનું દૃશ્ય

આ ધોધ ખાતે ભારત દેશનો પ્રથમ હાયડલ (hydel) પાવર પ્લાન્ટ આવેલ છે, જે કટેરી હાઇડ્રો-ઇલેકટ્રીક સિસ્ટમ ના નામથી ઓળખાય છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  • કુન્નુર
  • નીલગિરિ પર્વતો
  • કેથરિન ધોધ
  • લેમ્બ રોક
  • સિમ્સ પાર્ક
  • લોસ પાર્ક
  • ડોલ્ફિન નોઝ
  • કટેરી હાઇડ્રો-ઇલેક્ટ્રિક સિસ્ટમ
  • લેડી કેનિંગ્સ સીટ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "the Coonoor in Tamil Nadu". visitindia.org.in. મેળવેલ ૨૦૧૧-૦૯-૨૧.